• slider
  • slider
  • slider
  • slider
  • slider
  • slider

Welcome To Shree Universal School

Words From Our Principal

Knowledge is Power

Dr. A.B.Surani is the founder and director of both schools - shree universal school and brilliant school. He has completed M.Sc. with chemistry in the saurashtra university.

He has completed his M.Ed and Ph.D in the department of education of the same university. He has completed his research with reference to the effectiveness of the science committee in primary education.

He has been involved in education work and school administration for last 15 years. He fawors quality education and building of human values.

Dr. A.B. Surani
(M.Sc, M.Ed, Ph.D)

Universal School is for Better Learning

Shree Universal School was established in June-99 on chandreshnagar main road, mavdi plot, rajkot. Right now Shree Universal School from LKG to std 12th. Under the guidance of this school , Brilliant School was started in june 2009, Near mavdi ring road chowk. Brilliant too, is a complete school from LKG to std 12th.

In both these schools students are taught Sports , Music , Drawing , Yoga along with the Text Books. Student characters are built by means of different co-curricular activities. This school is indeed a temple of education for the Student, Teachers, Guardians and the Administrator.

Latest News

--> બાલમંદિર તથા ધોરણ. 6 થી 12 ની સત્રાંત પરીક્ષા તારીખ 05-10 2017 ને ગુરુવાર થી શરૂ થશે. 

--> ધો.1 થી 5 ની સત્રાંત પરીક્ષાઓ તા. 09-10-2017 ને સોમવાર થી શરુ થશે.

સહઅભ્યાસિક પ્રવૃતિઓ :-

--> તા. 17-06-2017 ને શનિવારે ધો. 1 થી 11 ના વિદ્યાર્થીઓ માટે સુલેખન સ્પર્ધા યોજવામાં આવશે.

--> તા. 08-07-2017 ને શનિવાર થી 12-07-2017 ને બુધવાર દરમ્યાન ધો. 2 થી 11 ના વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવશે. 

--> તા. 17-06-2017 ને શનિવારે ધો. 4 થી 11 ના વિદ્યાર્થીઓ માટે રાખડી બનાવવા માટેની રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.

--> તા. 08-08-2017 ને મંગળવારે બાલમંદિર તથા ધો. 1 થી 12 ના વિદ્યાર્થીઓ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવશે.

--> તા. 25-08-2017 ને શુક્રવારે ગત વાર્ષિક પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલ તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવશે.

--> તા. 05-09-2017 ને મંગળવારે ધો. 4 થી 12 ના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવશે.

--> તા. 23-09-2017 ને શનિવાર થી તા. 25-09-2017 ને સોમવાર દરમ્યાન દાંડિયા-રાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

વેકેશન :-
--> જન્માષ્ટમી નિમિતે તા. 13-08-2017 (રવિવાર) થી તા. 18-08-2017 (શુક્રવાર) દરમ્યાન રાજા રહેશે.
   
--> બાલમંદિર તથા ધો. 1 થી 9 તેમજ ધો. 11 ના વિદ્યાર્થીઓને દિવાળી વેકેશન તા. 15-10-2017 થી તા. 05-11-2017 સુધી રહેશે.